મહેસાણા : કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 19 વર્ષીય યુવતીને ગત 1 નવેમ્બરના રોજ ઈશ્વરપુરા ગામનો રાહુલજી દલસુખજી ઠાકોર નામનો યુવાન ફરવા જવાના બહાને પોતાની સાથે લઇ ગયો અને રાજસ્થાનના આબુરોડ અને માઉન્ટ આબુમાં વિવિધ હોટલોમાં રોકાઈ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પોતાના ઘરે પરત ફરેલી યુવતીએ ફરવા લઇ જવાના બહાને પોતાની સાથે જઘન્ય કૃત્ય કરનાર રાહુલજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોધાવતા બાવલું પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शानदार बैटरी और कैमरा वाले Oppo F25 Pro 5G की शुरू हो गई सेल, मिलेंगे कई धमाकेदार ऑफर्स
Oppo ने फरवरी के आखरी दिन अपने मिड रेंज फोन को लॉन्च किया था। अब इस फोन की सेल शुरू हो गई है।...
लॉ एंड आर्डर की स्थिति पंजाब के अंदर शून्य स्तर पर पहुँच चुकी है रक्षक ही भक्षक निकले!
लॉ एंड आर्डर की स्थिति पंजाब के अंदर शून्य स्तर पर पहुँच चुकी है रक्षक ही भक्षक निकले!
ડીસા તાલુકાના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્રના માલગઢનો છઠ્ઠો પાટોત્સવની ઉજવણી
ડીસા તાલુકાના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્રના માલગઢનો છઠ્ઠો પાટોત્સવની ઉજવણી
Mercedes EQS 450 SUV में मिलेगा देश का सबसे बड़ा सेल कैपेसिटी, 9 जनवरी को होगी लॉन्च
Mercedes EQS 450 SUV को कंपनी 9 जनवरी 2025 को लॉन्च करने जा रही है। कंपनी दावा कर रही है कि यह...
રાધનપુર : ટ્રાફિક જામમાં બસો અને એમ્બ્યુલન્સ ફસાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર : ટ્રાફિક જામમાં બસો અને એમ્બ્યુલન્સ ફસાઈ | SatyaNirbhay News Channel