વઢવાણ પોલીસ મથકે ફરજ પર આવેલા હેડકોન્સ્ટેબલ પોતાના ઘર સુધી ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ લાપતા હેડકોસ્ટેબલનો કોઇ પત્તો ન લાગતા તેમના પિતાએ આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરતા ચકચાર ફેલાઇ છે. વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના દિપસંગભાઈ વાઘુભા સોલંકીના પુત્ર રણજીતસિંહ વઢવાણ પોલીસ મથકમાં હેડકોન્સ્ટેબલ તરીક ફરજ બજાવતા હતા.ત્યારે પોલીસ મથકેથી રણજીતસિંહ ગુમ થતા તેમના પિતાએ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરતા ચકચાર ફેલાઇ હતી. જેમાં જણાવાયા મુજબ તા. 7-11-2022ના રોજ રાત્રિના 8.15 કલાકે વઢવાણ પોલીસ સ્ટેશનથી પુત્ર ગુમ થયો છે. અને તેને ગુમ પોલીસ સબ ઇન્સ્પેકટરે જ કરેલ છે જે વાતની અમનો પાક્કી શંકા છે.કારણ કે પુત્ર ગુમસુમ રહેતા તેણે જણાવ્યુ કે,હાલ જે પીએએસઆઈ છે તેઓ અને અમો જ્યારે બંને કોન્સ્ટેબલ વઢવાણ પોલીસ તરીકે સુરેન્દ્રનગર-એ ડિવિઝનમાં ફરજ બજાવતા હતા તે સમય દમરિયાન હાલના પીએસઆઈ મારી વચ્ચે નજીવી બાબતમાં થોડીક રકજક થયેલી. આ બાબતનો ખાર રાખી પુત્રને માનસીક ત્રાસ આપી સસ્પેન્ડ કરવા માટેના બધા જ પ્રયત્નો કરતા પુત્ર ખુબ જ ડિપ્રેશનમાં ઘણા સમયથી રહેતો હતો.આ ઉપરાંત સોમવારની રાત્રે વઢવાણ પોલીસ સ્ટેશને પોલીસકર્મી રણજીતસિંહ પીએસઆઈને મળેલા હતા. ત્યારબાદ બાઇકની ચાવી તેમજ ઓફિસના કાગળો ઓફિસ ખાતે સોપીને ત્યાંથી ચાલીને નીકળી ગયા હોવાનુ પોલીસે સ્ટેશનથી જાણવા મળ્યુ હોવાનું અને દિકરાને અપહરણ અથવા ગુમ કરાવા પાછળ પીએસઆઈ છે તેવી તેના પિતાએ શંકા કરી હતી.ઘણી શોધખોળ બાદ કરવા છતા રણજીતસિંહ મળ્યા નથી અને તેઓનો મોબાઇલ પણ રાત્રિના સમયથી બંધ આવતો હોવાનું રજૂઆતમાં જણાવ્યુ હતુ. અને આ બનાવમાં પીએસઆઈ વિરૂદ્ધ પગલા લેવા તેમજ પુત્રને શોધી આપવા માંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: 'लेना न देना...', RJD के मेनिफेस्टो पर ये क्या बोल गए JDU नेता
RJD Manifesto राष्ट्रीय जनता दल (RJD) ने शनिवार को लोकसभा चुनाव के मद्देनजर अपना घोषणा पत्र...
Sachin Pilot ने कर ली मुख्यमंत्री बनने की तैयारी ! Ashok Gehlot | Rajasthan Election | #dblive
Sachin Pilot ने कर ली मुख्यमंत्री बनने की तैयारी ! Ashok Gehlot | Rajasthan Election | #dblive
औरंगाबाद जिल्हाधिकारी सुनील चव्हाण यांच्या अध्यक्षतेखाली आढावा बैठक
औरंगाबाद जिल्हाधिकारी सुनील चव्हाण यांच्या अध्यक्षतेखाली आढावा बैठक
2023 में इस ब्रांड के Smartphone के प्रति लोगों में रहा जबरदस्त क्रेज, जानिए सभी कंपनियों की स्थिति
एक रिपोर्ट के अनुसार चाइनीज टेक कंपनी वीवो इस सूची में दूसरा स्थान प्राप्त करने में कामयाब रही...