ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ લેખરાજ ચાર રસ્તા થી ભગવતી સાડી શોરૂમ સુધીનો બંને બાજુ સાઈડ ટ્રાફિક થીજામ દુકાન આગળ લારી બાઇક ગાડીઓના ખડકલા જમાયેલા જોવા મળે છે ચાલનાર રાહદારી અને વાહન ચાલકો ને તકલીફ પડી રહી છે અને લેખરાજ ચાર રસ્તા આગળથી યું ટન લગાવવામાં તો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકો કારણ કે સામેની બાજુએ આવેલી હિંગળાજ નામની નાસ્તાનીલારી રોડ વચ્ચે અડંગો જમાવીને ઉભેલી છે તો આ સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ આવે એવી નગરપાલિકા ઉત્તર દક્ષિણ અને દક્ષિણ બંને પોલીસ સ્ટેશનોને આમ પ્રજા ખૂબ જ વિનંતી કરી રહી છે કે આનો નિકાલ ઝડપી લાવો તો આ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તે પ્રજા રાહ જોઈ રહી છે