વિધાનસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૨ દરમ્યાન બનાસકાંઠા પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનુ મોનીટરીંગ તથા સર્વેલન્સ કરવામાં આવી રહેલ છે.
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જો કોઈ વ્યકિત સોશિયલ મીડિયા ફેસબુક, Instagram, ટ્વીટર, યુટ્યુબ, વોટ્સઅપ, ટેલીગ્રામ વગેરે ઊપર કોઈપણ પ્રકારની વાધાજનક ગેરકાનૂની કે વિવાદસ્પદ પોસ્ટ કે વિડિયો અપલોડ કરીને શેર તો તે વ્યકિત ઊપરકાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે