આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકર એવા ગોવીંદપુર ના ભાવેશ પરમાર કોંગ્રેસમાં જોડાયા....ધારી તાલુકાના અનુસૂચિત સમાજના યુવા આગેવાને આમ આદમી પાાર્ટી છોડી..... દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણની મહેનત રંગ લાવી.....આમ આદમી પાર્ટીએ ગોવિંદપુર ની તાલુકા પંચાયત ચુંટણી પણ લડાવી હતી ભાવેશભાઈ પરમારને...... આમ આદમી પાર્ટી માંથી કોંગ્રેસમાં અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રવેશ..... ડીકે રૈયાણી, પંકજભાઈ કાનાબાર, બાબરીયા ભાઈ અને ભાવેશભાઈ સહીતના આગેવાનો ની હાજરીમાં કોંગ્રેસમાં સ્વાગત કરાયુ..... ધારી શહેરના દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણ દ્વારા ગોવિંદપુર ના ભાવેશભાઈ પરમાર ને આમ આદમી માંથી કોંગ્રેસમાં લાવવામાં આવેલ છે..... આમ આદમી પાર્ટી ને મોટુ નુકસાન જવાની સંભાવના ઓ.... કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ માં મોટીસંખ્યામાં જોડાશે તેવુ જણાવતા સ્થાનિક લોકો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહત્વની જાહેરાત : શિક્ષકોની 5,360 જગ્યા ભરવામાં આવશે : જીતુ વાઘાણી
મહત્વની જાહેરાત : શિક્ષકોની 5,360 જગ્યા ભરવામાં આવશે : જીતુ વાઘાણી
ৰঙিয়া মহাবিদ্যালয়ত ৬০ তম প্ৰতিষ্ঠা দিৱস পালন
ৰঙিয়া মহাবিদ্যালত শুকুৰবাৰে ৬০তম প্ৰতিষ্ঠা দিৱস পালন কৰা হয় ।১৯৬৩ চনৰ ৫ আগষ্টত একাংশ শিক্ষানুৰাগী...
ઉના : શિવ મહાપુરાણ કથાનું આયોજન | SatyaNirbhay News Channel
ઉના : શિવ મહાપુરાણ કથાનું આયોજન | SatyaNirbhay News Channel
ઈન્દ્રણજ પાસે પગપાળા સંઘમાં આવેલ યાત્રિકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું
ઈન્દ્રણજ પાસે પગપાળા સંઘમાં આવેલ યાત્રિકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું