ઝાલોદ નગરના રોજગારની દ્રષ્ટિએ એક માત્ર ફેક્ટરી વસંત મસાલા દ્વારા ૫૦ વર્ષ પૂર્ણ કરવાના આવતાં તેમને તેમના ઓફિસ કામમાં સદાય ગ્રાફીકસને લગતા કામકાજ માટે સદા સપોર્ટ કરનાર નગરની દિપ ગ્રાફીકસને બેસ્ટ ગ્રાફીકસનો એવોર્ડ આપવામાં આવ્યો.વસંત મસાલાના માલિક ઓમ પ્રકાશ ભંડારી , આશીષ ભંડારી, નિર્મિત ભંડારી એવોર્ડ આપવા માટે જાતે દિપ ગ્રાફીકસની દુકાને જઈ તેના માલિક હિતેશ પટેલને બેસ્ટ ગ્રાફીકસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વસંત મસાલાના માલિક જાતે જઈ એવોર્ડ આપે તેનામાં તેમની સાદગી જણાઈ આવે છે. વસંત મસાલા આજે ઝાલોદ નગર, તાલુકા નહીં પણ આખાં ભારત વર્ષમાં મોટી બ્રાંડ બની ગયેલ છે તેમજ વિદેશમાં પણ તેઓ વ્યાપાર કરે છે. વસંત મસાલા આજે દરેક વિસ્તારોમાં એક મોટી બ્રાંડ તરીકે ઉભરી આવેલ છે જે ઝાલોદ નગર માટે એક ગર્વની વાત છે.વ્યાપારને લઈ વસંત મસાલાનો મોટો ઉદ્યોગ દેહગામ ખાતે નાખવામાં આવેલ છે ,છતાંય ઝાલોદ પ્રત્યેનો તેમનો પ્રેમ અનોખો છે. નગરના કોઈ પણ સારા કામમાં તેઓ પાસે જાઓ તો તેઓ સદા સારો સપોર્ટ કરે છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Taxpayers कैसे पा सकते हैं अपने Refund-Demand Adjustment में अटके पैसें, ये नंबर आएगा आपके काम
Taxpayers कैसे पा सकते हैं अपने Refund-Demand Adjustment में अटके पैसें, ये नंबर आएगा आपके काम
દાંતીવાડા બનાસકાંઠા કુદરત દ્વારા દરેક માનવીને પરમપિતા પરમાત્માએ અનેક સુષુપ્ત શક્તિઓ આપી છે
દાંતીવાડા બનાસકાંઠા કુદરત દ્વારા દરેક માનવીને પરમપિતા પરમાત્માએ અનેક સુષુપ્ત શક્તિઓ આપી છે
ડીસામાં ફેમિલી કોર્ટનો પ્રારંભ
ગુજરાત નામદાર હાઈકોર્ટેના આદેશ અનુસાર દરેક તાલુકા વાઈઝ ફેમિલી કોર્ટ શરુ કરવામાં આવી રહી છે....
७८ काॅलेजाचे प्राध्यापक म्हणाले जगण्यास स्वारस्यच राहिले नाही
औरंगाबाद : नोव्हेंबर २००१ पूर्वी मान्यताप्राप्त ७८ कॉलेजना अनुदानित करावे , अशी मागणी प्राध्यापक...