ધારી-બગસરા-ખાંભા ની જનતા ના પ્રશ્નો ને વાંચા આપવા માટે કોંગ્રેસના ચુંટાયેલા લોક પ્રતિનિધિ કેવા હોવા જોઈએ એ વિશેની વાતચીતમાં હંમેશા યુવા પ્રતિનિધિત્વ તરફ લોકો વિચાર કરે એ સ્વભાવિક છે..... યુવા ચહેરાની વાત જયારે આવે છે ત્યારે ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના લોક પ્રતિનિધિ તરીકે બગસરા શહેર પ્રમુખ ચીરાગ પરમાર, ડો. બોરીસાગર અને પ્રદિપ ભાઈ કોટડીયા નુ નામ હંમેશાં લોકોની જીભે આવે છે.... હાલના સમીકરણો જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ની નીષ્ફળતાઓ , મોંધવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, બેદરકારી, શિક્ષણ નુ વ્યપારીકરણ, હોસ્પિટલોનુ ખાનગીકરણ, જાહેર જનતાને મળતી સુવિધાઓ નુ ખાનગીકરણ.... જેવા અનેક મુદ્દે કયાકને કયાક લોકો ત્રાસી ગયેલા છે .... ત્યારે ધારી ૯૪ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ને સફળતા ઓ પણ મળી શકે છે... જેના માટે સ્થાનિક ઉમેદવાર અને યુવા ચહેરાને એક તક આપવામાં આવે તેવુ મતદારો પણ કહી રહેલા છે..... મતદારોના મંત્વ્ય મુજબ બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચીરાગ પરમાર ,ડો. બોરીસાગર, પ્રદીપ કોટડીયા આ ત્રણમાંથી કોઈપણ એક ઉમેદવાર ને તક આપવામાં આવે .... કે જેઓ સ્થાનિક પ્રશ્નો નુ નિરાકરણ માટે વિધાનસભા માં પ્રશ્નો ને ઉઠાવી શકે.... આજરોજ ચીરાગ પરમારે ધારી ૯૪ વિધાનસભા ના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ઉઠાવેલ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના રાજકીય નેતાઓ આ યુવા ચેહરાને એકતક આપશે તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને પરાજય નો સામનો જરૂર કરવો પડશે તેવો ગણગણાટ લોકોમાં સંભળાય રહેલ છે... જયારે બીજીબાજુ જોઈએ તો ધારી વિધાનસભા ની આ બેઠક નુ લોક પ્રતિનિધિત્વ થી બગસરા તાલુકો દશકાઓથી અળગો રહેલ છે.... ચીરાગ પરમાર ને ઉમેદવાર જાહેર કરીને કોંગ્રેસ પાર્ટી સ્થાનિક મતદારો સાથે પણ ન્યાય જરૂર કરીને બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચીરાગ પરમાર ના નામની જાહેરાત કરવામાં આવે તેવી માંગણી લોકો પણ કરી રહેલ છે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं