જુનાગઢ તારીખ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 આજ રોજ સોમવારે હઝરત ગોષે આઝમ રદી અલ્લાહો તઆલા અનહો ની(ગયારવી શરીફ) યાદમાં સોરઠ મહાનગર મા ઉજવણી કરવામાં આવી હતી  

જેમાં હજરત ગુલઝાર બાપુ ના અધ્યક્ષ સ્થાને આજ રોજ ગયારવી શરીફ નું જુલુસઃકાઢવામાં આવેલ સરવા નું મતે નક્કી કર્યા મુજબ વર્તમાન મા બનેલ મોરબી જુલતા પુલ કાંડ ના કારણે જુલૂસ સંપૂર્ણ સાદગીમય રીતે કાઢવામાં આવેલ તેમજ શરીયત ના દાયરા માં રહી કાઢવામાં આવેલ તહેવાર નિ ઊજવણી ના ઉત્સાહ મા કોઈપણ ઉન્માદ મા ના આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવેલ અકસ્માત નિ શક્યતા નિવારવા કોઈપણ નાના મોટા વાહનો ઉપરાંત ડી.જે. પોલિસ તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધિત હોય તે સામેલ કરાયા ન હતા  

જ્યારે વાલીએ સોરઠ ની દરગાહ ખાતે સવારે અગિયાર કલ્લાકે ચાદર વિધિ બાદ મોરબી જૂલતા પુલ કાંડ મા શહીદ થયેલ મુત કોને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના ઇસાલે સવાબ માટે દુઆએ ખેર કરી જુલૂસ પ્રારંભ કરવામાં આવેલ જ્યારે જુલુસ રાબેતા મુજબ ના રૂટ વાલીએ સોરઠ દરગાહ થી લઈ સુખનાથ ચોક .જેલરોડ, કોર્ટે રોડ ચિંતાખાના ચોક, ઢાલ રોડ. માંડવી ચોક, ઝાલોરાપા થઈ ઉધીવાડા, ખાતે સંપન્ન થયેલ જેમાં મુફ્તી સાહેબે પ્રસંગ ને અનુરૂપ ઉદ્બોધન કરેલ જ્યારે શહેરે ખતિબ અલીમોહમદ સાહેબે સલાતો સલામ પેશ કરેલ અં ગુલઝાર બાપુ એ દુઆએ ખેર કરેલ  

      આ તકે આ બેઠક મા જુનાગઢ મહાનગર વિરોધ પક્ષના નેતા અદ્રેરમાન ભાઈ પંજા, હનીફ ભાઈ જેઠવા, સફીભાઈ સોરઠીયા, અશરફ ભાઈ થઈમ, રજાકભાઈ હાલા, હાફીઝ સલીમ સાહબ, રાજુભાઈ સાધં, લતીફ બાપુ કાદરી, વહાબ ભાઈ કુરેશી, સાજીદ ભાઈ વિધા, અશરફ હાલા, મહમદ હુસેન નારેજા, હનીફ બાબા,સલીમભાઈ ગુજરાતી. તાહીર ભાઈ મેમણ. અદ્રેમાન ભાઈ ચોટીયારા, ઈરફાન રઝા, સોહેલ સિદીકી.સહિત ના હાજર રહેલ..

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ