બ્રેકિંગ......

કોંગ્રેસને લાગ્યો જોરનો ઝટકો

કોંગ્રેસના ટોચના આદિવાસી નેતા અને છોટાઉદેપુરના ધારાસભ્ય મોહન સિંહ રાઠવાનું પાર્ટીમાંથી રાજીનામું

 આજે સાંજે જોડાશે ભાજપમાં

વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ કોંગ્રેસને જબરજસ્ત ઝટકો