સેવાલીયામાં વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ પેરામિલેટરરી ફોર્સના જવાનો અને પોલિસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજાઇ 

સેવાલીયા સ્ટેશનના PSI એ.બી.મહેરિયાના માર્ગદર્શન હેઠળ દર્શન હેઠળ સેવાલીયા ચોકડીથી સેવાલીયા ગામ અને ત્યાંથી પોલીસ સ્ટેશન સુધી આવનાર વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ પેરામિલેટરી ફોર્સના જવાનો અને સેવાલીયા પોલિસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજાઇ હતી.