સુરત શહેરના ઉધના વિસ્તારમાં વિદેશીદારૂ ઝડપાયો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજરોજ સુરતનાં ઉધના પો. સ્ટે. વિસ્તાર ખાતે પ્રોહિ. બુટલેગર સકીલભાઈ ફારૂકી ઉપર રેઇડ કરી હતી. જેમાં પકડાયેલ ૦૨ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી પાસેથી રૂ. ૩૧, ૧૯૮/-ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને દેશી દારુ તથા અન્ય મળીને કૂલ રૂ. ૩૮, ૯૦૮/- નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vadodara: સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ની ગ્રાન્ટ માંથી વિવિધ વિસ્તારમાં ખાતમુહૂર્ત
Vadodara: સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ની ગ્રાન્ટ માંથી વિવિધ વિસ્તારમાં ખાતમુહૂર્ત
दिग्रस येथील विद्यार्थ्यांने संपवली गळफास घेऊन जीवन यात्रा,
मृत्यूचे कारण अपष्ट
दिग्रस शहरामध्ये एका विद्यार्थ्याने रायत्या घरी गळफास घेऊन आत्महत्या केल्याची घटना उघडकीस आल्याने...
ધ્રોલ ગુજરાત કોંગ્રેસ માલધારી સેલ અને માલધારી સેલના પ્રમુખ અમિતભાઇ લાવતુકા દ્વારા માલધારી ન્યાય
ધો્લ
જામનગરથી ગાંધીનગર આંદોલન કરવા જઈ રહેલા એકસ આર્મી મેનોની કરાય અટકાયત
...
ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત રમતોત્સવ યોજાયો...!
ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત રમતોત્સવ યોજાયો...!
અમદાવાદ શહેરમાં રખડતા પશુ પર નિયંત્રણ લાવવા ખાસ ડ્રાઇવ શરૂ,17 તારીખ સુધી ખાસ આયોજન | TV9GujaratiNews
અમદાવાદ શહેરમાં રખડતા પશુ પર નિયંત્રણ લાવવા ખાસ ડ્રાઇવ શરૂ,17 તારીખ સુધી ખાસ આયોજન | TV9GujaratiNews