સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજરોજ સુરતનાં ગોડાદરા પો. સ્ટે. વિસ્તાર ખાતે સોનું (રાજપુત) ઉપર પ્રોહિ. રેઇડ જેમાં પકડાયેલ ૦૨ આરોપીઓ તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ પાસેથી રૂ. ૧. ૨૦ લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને દેશી દારુ તથા અન્ય મળીને કૂલ રૂ. ૧. ૬૧ લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો.