વાઈલ્ડલાઈફ વર્કર કુલદીપ જોશી દ્વારા હામદપરા ગામેથી ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું