*ખાંભા પોલીસ સ્ટેશન ખાતે પી. એસ.આઈ જોગદીયા સાહેબના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી સલામી આપી શ્રદ્ધાંજલી આપવામાં આવી* બાહોશ, નિડર, ઉત્સાહી, પોતાની અનુસૂચિત જાતિ ના સમાજ ના ઉત્થાન માટે કંઈક કરી બતાવવાની આવડત ધરાવનાર, અને તેના માટે અવિરત કાર્યરત, મિશન જય ભીમના મશાલધારી, ડો બાબાસાહેબ આંબેડકરના અનુયાયી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી હજારો લોકોને સત્ય અહિંસા નો રાહ બતાવનાર બૌદ્ધ ધર્મ તરફ દોરી જનાર, નિષ્કલન્ક, ભાવનાથી કામ કરનાર, રાજુલા ખાતે દલિત વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન હબ નો પાયો નાખનાર એવા કે જે વિશેષ ઓળખ જ નહીં એવા થનગનતા યુવાન પોલીસ સબ ઇન્સ્પેકટર જે. જે. જોગદીયા સરના અકાળે દુઃખદ અવશાન બદલ દુઃખ અને ખેદ ની લાગણી રોકી રોકાતી નથી. ત્યારે પી.એસ.આઇ જોગદિયા સાહેબની અંતિમ યાત્રા રૂટ મુજબ ખાંભા ખાતે આવેલ જ્યાં હાજર રહેલ તાલુકાના અધિકારીઓ પદાધિકારી કર્મચારીઓ ,ભીમસૈનિકો આજુ બાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ ખાંભા હોમ ગાર્ડ,પોલીસ જવાનો ખાંભા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહી જોગદિય સાહેબના પાર્થિદેહના દર્શન કરી અંતિમ સલામી આપી શ્ર્ધાંજલી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माहिती देणे हा नियम तर माहिती नाकारणे अपवाद! जनआंदोलनाचे देशमुख यांचे मत@india report
माहिती देणे हा नियम तर माहिती नाकारणे अपवाद! जनआंदोलनाचे अजित देशमुख यांचे मत@india report
જુનાગઢમાં રસ્તે રજળતા આબોલ પશુઓની દુર્દશા
જુનાગઢમાં રસ્તે રજળતા આબોલ પશુઓની દુર્દશા
परवेज बागवान यांची बिनविरोध ग्रा.पं. सदस्य निवड,
परवेज बागवान यांची बिनविरोध ग्रा.पं. सदस्य निवड
पाचोड (विजय चिडे)पाचोड ता.पैठण ग्रामपंचायत सदस्य...
अलीबाबा के संस्थापक Jack Ma जापान यूनिवर्सिटी में बने प्रोफेसर, चीनी सरकार के साथ हुआ था विवाद
नई दिल्ली, बिजनेस डेस्क। चीन के बड़े कारोबारी समूह अलीबाबा ग्रुप के संस्थापक जैक...