કોંગ્રેસ પક્ષ તરફથી માંગ કરીએ છે ગરબા પર લાગેલો GST તરત પરત લેવામાં આવે !ડો મનીષ દોશી #bjp #congress
કહેવાતી હિન્દુઓની ઠેકદાર સરકારે ગરબા પર 18% GST લગાવ્યો છે
ક્રિકેટ મેચ પર, બીજા અન્ય એન્ટરટેઇનમેન્ટ પર એમના લાગતા વળતા કાર્યક્રમ પર ટેક્સ અને GST માફી
સરકારની નીતિ અને અહંકારમાં ડૂબેલી સરકારને કોંગ્રેસ પક્ષ કહેવા માંગી રહ્યું છે
ભૂતકાળમાં મોગલોએ ધાર્મિક સ્થળોએ વેરો લગાવ્યો હતો
તેની સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો બાદ શું થયું તે ઇતિહાસના ચોપડે રહેલું છે