મારાં માણસ કરતા સારા માણસ નેં મત આપીયે અને લોકશાહી નું પર્વ ખુલ્લા દિલથી ઉજવીએ
મતદાતા જયારે મતદાન કરો ત્યારે જ્ઞાતિ જાતિના વાડામાં ન પડતા જ્ઞાતિ જાતિના ચક્કર માં પડી નેં મતદાન ના કરછો આ અમારી જ્ઞાતિ નો છે પેલો અમારી જ્ઞાતિ નો છે તેમને મત આપીયે.કરતા આ મારો માણસ છે તેને મત આપીયે તેના કરતા કોઈ સારા માણસ નેં મત આપવા વિનંતિ
