પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં તથા નગરપાલિકાના મહિલા સભ્યોની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળ્યો છે તે અંગે સમજાવવામાં આવ્યું હતુ.