300 યુનિટ વીજળી ફ્રી આપીશું આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જાહેરાત કરવામાં આવી જેવી કે દિલ્હી અને પંજાબ આદમી પાર્ટી દ્વારા જે વચનો આપી અને જે નિભાવમાં આવ્યા છે તો ગુજરાતમો પણ વીજળી હોય શિક્ષણ હોય ખેડૂતોના પ્રશ્ન હોય તેને વાચા આપીશું અને અમારા વચનોનું પાલન કરવું એ અમરો પૂરો હક બને છે અને નિભાવી શું
આમ આદમી પાર્ટી ગુજરાત