કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા તારીખ ૭/૧૧/૨૦૨૨ ને સોમવાર જસદણ થી પસાર થવાની છે, જિલ્લા પંચાયત સદસ્ય,તાલુકા પંચાયત સદસ્ય,તમામ સેલના પ્રમુખ ઉપ પ્રમુખ, મહામંત્રી તાલુકા સંગઠનના હોદ્દેદારો,યુથ કોંગ્રેસના હોદ્દેદારો રેલી માં જોડાવા મતવિસ્તાર માં આવતા તમામ લોકો ને ભાવભર્યું આમંત્રણ,
તારીખ ૦૭/૧૧/૨૦૨૨
સમય ૦૯/૦૦ સવારે
વાર સોમવાર
સ્થળ આટકોટ, ગોંડલ ચોકડી આટકોટ
*સુરેશભાઈ ગીડા*
પ્રમુખ શ્રી જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિ
*ધીરુભાઈ સાયાણી*
કાર્યકારી પ્રમુખ શ્રી જસદણ શહેર કોંગ્રેસ
*વિપુલભાઈ બાવળીયા*
પ્રમુખ શ્રી વિછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ
*વિઠ્ઠલભાઈ માલકીયા*
પ્રતિનિધિ પ્રમુખ શ્રી જસદણ તાલુકા પંચાયત
*પ્રવીણભાઈ ગાબુ*
પ્રમુખ શ્રી વિંછીયાયા તાલુકા પંચાયત. ભોળાભાઈ ગોહિલ અવસરભાઈ નાકીયા સહિત કોંગ્રેસના વિનુભાઈ ઝાપડિયા આગેવાનો સહિત ઉપસ્થિત રહેશે