તારાપુર ચોકડી પર માતર તરફથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાઆવી પહોંચતા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો એ પરિવર્તન યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા આવી પહોચતા કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા આ પરિવર્તન સંકલ્પ યાત્રા અમિત ચાવડાનાં નેતૃત્વમાં સોજીત્રાનાં કોંગી ધારાસભ્ય પુનમભાઇ પરમાર સહિત તાલુકાનાં કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તારાપુર મોટી ચોકડીથી મોરજ રોડ સુધી અમિત ચાવડા કાર્યકરો સાથે બુલેટ પર સવાર થઈ સભા સ્થળે પહોંચ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অৰুণাচলৰ স্থানীয় লোকে গুলিয়াই হত্যা কৰাৰ সন্দেহ সতীৰ্থৰ! ভাতৃয়ে কি আহ্বান জনালে?
অৰুণাচলৰ স্থানীয় লোকে গুলিয়াই হত্যা কৰাৰ সন্দেহ সতীৰ্থৰ! ভাতৃয়ে কি আহ্বান জনালে?
उदगीर ग्रामीण पोलीस ठाण्याकडे जाण्यास रस्त्यामुळे करावे लागते कसरत
उदगीर शहरालगत असलेल्या सोमनाथपूर ग्रामपंचायत हद्दीत असलेल्या ग्रामीण पोलीस स्टेशनला जाणाऱ्या...
Best Resale Value Cars: सेकेंड हेंड मार्केट में इन गाड़ियों की रहती है जबरदस्त मांग, देखें टॉप रिसेलिंग कार की लिस्ट
कुछ लोग कार खरीदते समय ही इसकी रीसेल वैल्यू का ख्याल रखते हैं। भारतीय बाजार में Hyundai i20 के नए...
कपासन मे दो न्यायिक मजिस्ट्रेट के आवास पर दिन दहाड़े हुई चोरी के मामले मे तीन आरोपी और गिरफ्तार
चित्तौड़गढ़ के कपासन मे न्यायिक मजिस्ट्रेट के आवास पर हुई दिन दहाड़े चोरी के मामले मे...
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನಡೆದ ವಿಪಕ್ಷಗಳ "ಮಹಾ ಮೈತ್ರಿಕೂಟ" ಸಮಾವೇಶದಲ್ಲಿ ಹಲವು ಪಕ್ಷಗಳ ನಾಯಕರು ಭಾಗಿಯಾಗಿದ್ದರು.
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನಡೆದ ವಿಪಕ್ಷಗಳ "ಮಹಾ ಮೈತ್ರಿಕೂಟ" ಸಮಾವೇಶದಲ್ಲಿ ಹಲವು ಪಕ್ಷಗಳ ನಾಯಕರು ಭಾಗಿಯಾಗಿದ್ದರು.