ખેડા જિલ્લા ઠાસરા શહેર ખાતે ઠાસરા પોલિસ સ્ટેશનના સિનિયર પી આઈ એચ.એન.આજરા ના માર્ગ દર્શન હેઠળ શનિવારે સવારે ૧૧ વાગે ઠાસરા રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ તીન બત્તી મોટા સૈયદવાડાથી નીકળી હોળી ચકલા, ટાવર બજાર, મલેક વાળા, હુસેની ચોક,પીપલવાડા સ્ટેન્ડ, સરકારી દવાખાના રોડ, ગોધરા બજાર, રામ ચોક થઈ પુષ્પાંજલિ થઈ પોલીસ સ્ટેશન સુધી આવનાર વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ આર્મીના જવાનો અને પોલિસ સ્ટાફ સાથે ફ્લેગમાર્ચ યોજાઇ હતી... રીપોર્ટર.. અનવર સૈયદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA/કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ ડીસા ના રિસાલા ચોક માં ભાજપ ની જાહેર સભા સંબોધી..
DEESA/કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ ડીસા ના રિસાલા ચોક માં ભાજપ ની જાહેર સભા સંબોધી..
સિહોર ના દાદાની વાવ પાસે રોડ ની રોડ ની હાલત ખરાબ
સિહોરમાં સુરકાના દરવાજા થઈ લીલાપીરનો રોડ લાંબા સમયથી સાવ ખખડધજ હાલતમાં થઈ ગયેલ છે. અહિ રોડનું...
કડી : કોર્ટે લોન ધારકને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી; 60 દિવસમાં પૈસા ચુકવણી કરવા હુકમ
કડીના કલાલવાસમાં રહેતા ઇમરાનભાઈ ઘાંચીને કડી જ્યુડિશિયલ મેજિસ્ટરની કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા...
उत्तर भारत में कहीं गर्मी और कहीं बारिश का दौर जारी है
उत्तर भारत में कहीं गर्मी और कहीं बारिश का दौर जारी है. दिल्ली-एनसीआर में आज हल्की बारिश होने की...