બૉલીવુડ ની પ્રસિદ્ધ એક્ટર આલિયા ભટ્ટ  ના લગ્ન રણબીર કપૂર સાથે થયા છે અને કપલ બૉલીવુડ માં સોં નું ચાહીતું છે તેઓ બનેં આજે માતા પિતા બની ગયા છે આલિયા ભટ્ટ એ આજે મુંબઈ ની રિલાયન્સ હોસ્પિટલ ને એક સુંદર બાળકી ને જન્મ આપ્યો હતો .

આલિયા ભટ્ટ ને હિસ્પિટલ મા જ્યાર થી એડમિટ કરવામાં આવી ત્યાર થી રણબીર કપૂર પણ હાજર જ રહયા હતા .આ બાળકી ના જન્મ થી તમામ કપૂર પરિવાર મા ખુશી ને ઉજવણી નો માહોલ જામ્યો હતો .રિપોર્ટ ઇરફાન મલેક