જયારે સમગ્ર રાજ્યમાં હાલ ચૂંટણી ના પડગમ વાગી ચુક્યા છે ત્યારે પોલીસ તંત્ર એ પણ તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી છે. ત્યારે મહેમદાવાદ શહેરમાં પણ આજે મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ના વિસ્તાર મા પોલીસ સ્ટાફ સાથે એસએસબી જવાનો સાથે ટાઉન, માકવા, મોદજ, વાંઠવાળી વિસ્તાર ખાતે ચૂંટણી ને અનુલક્ષી ને અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી હતી અને તેમાં પત્રકારો અને તેમની ટીમ પણ સાથે આ પેરામિલેટરી ફોર્સ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગમાર્ચ યોજાઈ તેમાં હાજર રહી પોલીસની સાથે સાથે તેઓએ પણ પત્રકારત્વ કરવા ની પોતાની ફરજ નિભાવી હતી.