ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.....!

તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે

હવે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અને જાહેરાતની જબરદસ્ત મેરેથોન બેઠકો ચાલી રહી છે. એવામાં હવે BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.