મહેસાણા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આામ આદમી પાર્ટી રાજ્યમાં જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે છેલ્લા પત્રા સમયથી દૂધસાગર ડેરી સાગર દાળ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે , ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે . આગામી ૧૫ તારીખે અર્બુદા સેનાનું ચરાડા ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે . ચરાડા ગામ ખાતે યોજાનાર અર્બુદા પાર્ટીએ સેનાનું મહા સંમેલનમાં દિલ્હીના જાહેર સીએમ અને સંર્પોજક અરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ ગોપાલ સેના અપાશે . આ મહા સંમેલનમાં અર્બુદા સેના વિધાનસભાની ચૂંટલીમાં સેના આપને સમર્થન આપી શકે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લવ જેહાદના વિરોધમાં ડીસા સજ્જડ બંધ ડીસામાં હિન્દુ સમાજ દ્વારા લવ જેહાદના વિરોધમાં વિશાળ રેલી.
લવ જેહાદના વિરોધમાં ડીસા સજ્જડ બંધ ડીસામાં હિન્દુ સમાજ દ્વારા લવ જેહાદના વિરોધમાં વિશાળ રેલી,...
દેશ ટોપ 25 માં જુઓ પળે પળની ખબર - @Sandesh News
દેશ ટોપ 25 માં જુઓ પળે પળની ખબર - @Sandesh News
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં 3 બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી,રાત્રે શોધખોળ જોખમી હોવાથી ફાયર બ્રિગેડની ટીમ પરત ફરી, વહેલી સવારે શોધખોળ કરાશે
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં 3 બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. ત્રણેય કિશોરો ગરમીના કારણે...
ખંભાતના રેલવે સ્ટેશનથી કોલેજને જોડતો માર્ગ ઉભરાતી ગટરના ગંદા પાણીમાં ગરકાવ ! વારંવાર રજૂઆતો છતાંય તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં મસ્ત !
ખંભાતના રેલ્વે સ્ટેશન તરફથી કોલેજ તરફ જવાના માર્ગ પર ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના વળાંક પાસે છેલ્લા...
જૂનાગઢ સમસ્ત લુહાર સમાજ દ્વારા નવરાત્રીમાં પનઘટ રાસોત્સવનું ભવ્ય આયોજનની કરવામાં આવી શરુઆત
જૂનાગઢ સમસ્ત લુહાર સમાજ દ્વારા નવરાત્રીમાં પનઘટ રાસોત્સવનું ભવ્ય આયોજનની કરવામાં આવી શરુઆત ...