ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રા દરમ્યાન અલીણા ખાતે ભવ્ય સ્વાગત કરવામાંં આવ્યું તેમજ અલિણાથી મહુધા ચોકડી સુધી બાઇક રેલી અને સભા યોજાઈ.
જેમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તથા આંકલાવ વિધાનસભા ના ધારાસભ્યશ્રી અમિતભાઈ ચાવડા, મહુધા વિધાનસભા ધારાસભ્યશ્રી ઇન્દ્રજીત સિંહ પરમાર,ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માલસિંહ રાઠોડ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ
સહિતના નેતાઓ, કાર્યકર્તાઓ,તથા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટ ઇરફાન મલેક