વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી અંબાજી પોલીસ અને આઇટીબીપીના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજાયું...

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે અંબાજી પોલીસ અને આઇટીબીપીના જવાનો દ્વારા વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ બનાવ ન બને અને વિધાનસભા ચૂંટણી નજીક આવતા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પોલીસ અને આઇટીબીપીના જવાનો દ્વારા અંબાજી પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં આજે ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ સહિત આઇટીબીપીના જવાનો હાજર રહ્યા હતા અંબાજી પોલીસ સ્ટેશનથી idbpના જવાનોની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું જે અંબાજી હાઈવે માર્ગ જૂનાનાકા વિસ્તાર અંબાજી પોલીસ સ્ટેશન ટાઉનમાં આવતા તમામ વિવિધ વિસ્તારોમાં આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વાહન સહિત પોલીસ અને આઇટીબીપીના જવાનો હાજર રહ્યા હતા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે જ્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આજે અંબાજી પોલીસ સ્ટેશન ડાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ પટેલ સહિત અબાજી પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો અને 28 જેટલા આઇટીબીપીના પોલીસ જવાનો પણ હાજર રહ્યા.