જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના આવી સામે

જામનગરના ગુલાબનગરથી અનપૂર્ણા ચોક વચ્ચે બની ઘટના

અજાણ્યા વાહન ચાલકે દંપતી અને બાળકને લીધું અડફેટ

અકસ્માતમાં પ્રિયંકા પરમાર નામની મહિલા અને ત્રણ વર્ષીય બાળક ઘવાયો

મહિલાને પાસરીના ભાગે ગંભીર ઇજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા

વાહનચાલક વિરૂદ્ધ ફરીયાદની નોંધણી તજવીજ હાથ ધરવામાં આવી....