અપડેટ.. ડીસા

ડીસા માં કોંગ્રેસ ઉમેદવાર જાહેર થતાં જ વિરોધ..

કોંગ્રેસ ના આગેવાનો એ આપ્યા રાજીનામાં..

જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પીનાબેન ઘડિયા નું રાજીનામુ..

જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવાડીયા નું રાજીનામુ..

ડીસા પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ શાહ નું રાજીનામુ..

ડીસા પૂર્વ પાલિકા પ્રમુખ કૈલાશબેન શાહ નું રાજીનામુ..

ડીસા પાલિકા સદસ્ય ડૉ ભાવિ શાહ એ આપ્યું રાજીનામુ..

પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અજમલજી ઠાકોર નું રાજીનામુ..

કોંગ્રેસ કોંગ્રેસ મહામંત્રી નરસિંહ દેસાઈ નું રાજીનામુ..

યુથ કોંગ્રેસ પ્રમુખ ડીસા વિધાનસભા ના સાગર દેસાઈ નું રાજીનામુ..

15 કોંગ્રેસ અગ્રણી એ આપ્યા રાજીનામાં..

કોંગ્રેસ માં વંશવાદ શરૂ થતાં રાજીનામાં ધર્યા..