હાલ કોંગ્રેસ સરકાર દ્વારા ઠેર ઠેર પરી સંકલ્પ યાત્રા નું સ્વાગત ચાલી રહ્યું છે ત્યારે આજે મહુધા કોંગ્રેસ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત પ્રોગ્રામ યોજવામાં આવ્યો 

જેમાં ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ .અમિત ભાઈ ચાવડા .પૂર્વ ધારાસભ્ય નટવર સિંહ બાપુ .મોટી સંખ્યા મા કાર્યકરો અને મહુધા ના સ્થાનિકો ઉપસ્થિત રહયા હતા

રિપોટ ઇરફાન મલેક