*તા.05/11/2022 ના રોજ દહેગામ તા.રાધનપુર મુકામે આઇ શ્રી હીરાબાઈ માતાજીનો પાટોત્સવ તેમજ આહીર સમાજના સ્નેહ મિલન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઇ. આ પ્રસંગે ભુરાભાઈ આહીર, લક્ષ્મણભાઈ આહીર(પ્રમુખ, વઢિયાર આહીર સમાજ) વીરાભાઇ આહીર, અમથાભાઈ આહીર, હમીરભાઇ આહીર, હમીરજી ઠાકોર, ધીરાજી ઠાકોર, આહીર સમાજનાં વરિષ્ઠ આગેવાનો, હીરબાઇ યુવક મંડળના યુવાનો, તેમજ આજુ બાજુ ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.*