ડીસા વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર સંજય રબારી કહી રહ્યા છે કે જો કોંગ્રેસ ની સરકાર બનશે તો પ્રજાલક્ષી કામો જે ભાજપ સરકાર ના રાજમાં નથી થયા તે કરવામા આવશે