પેટલા શહેરમાં ગાંધીચોક,સરદાર ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજાઈ હતી.આ સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુન ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પંજાબના ધારાસભ્ય અજય ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ વિસ્તારોમાં દુકાનદારોને સમજાવવામાં આવ્યા હતા. અને આમ આદમી પાર્ટીને મત આપવા માટે જણાવવામાં આવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતી લવ સ્ટોરી ફિલ્મ દર્દની આંખોદેખી સાથે ખાસ વાતચીત
ગુજરાતી લવ સ્ટોરી ફિલ્મ દર્દની આંખોદેખી સાથે ખાસ વાતચીત
વલસાડમાં ચાર દીકરીઓને ઝેરી દવા પીવડાવ્યા બાદ માતાએ પણ ઝેરી દવા પીધી
પારિવારિક વિખવાદને કારણે ઘણા પરિવારો તૂટી ગયાના ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ બન્યા છે. ત્યારે વધુ એક...
Amoled डिस्प्ले और eSim कनेक्टिविटी के साथ boAt ने लॉन्च की प्रीमियम स्मार्टवॉच, जानें खूबियां
बॉट लाइफस्टाइल के द्वारा एक प्रीमियम स्मार्टवॉच को भारत में लॉन्च किया गया है। इसमें ई-सिम...
বিভিন্ন সমস্যা সমাধানৰ দাবীত বিভিন্ন শ্লোগানেৰে দলগাওঁ সমষ্টিৰ আৰিমাৰীত পুনৰ সংস্থাপিত পৰিয়ালৰ প্ৰতিবাদ
দৰঙৰ ধলপুৰৰ উচ্ছেদিত পৰিয়াল সমূহক দলগাওঁ সমষ্টিৰ অন্তৰ্গত শ্যামপুৰ আৰু আৰিমাৰী অঞ্চলত পুনৰ...