ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડશે.

પ્રથમ તબક્કામાં ઉમેદવારી ફોર્મ 14 નવેમ્બર સુધી ભરી શકાશે.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે.