દેશના પ્રથમ મતદાર 106 વર્ષીય માસ્ટર શ્યામ સરન નેગીનું લાંબી માંદગી બાદ નિધન

તે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના કલ્પાના રહેવાસી હતા