રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ-નવી દિલ્હી, ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળની સૂચના અનુસાર ખંભાત કોર્ટ કચેરી ખાતે ૧૨મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાનાર છે.જેમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફોજદારી કેસોનો નિકાલ તેમજ રિટર્ન ચેક-૧૩૮ કલમ હેઠળના કેસોના સમાધાન અને નિકાલ કરવામાં આવશે.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368