પેટલાદના સીમરડા ગામે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને કેબીન તોડવાનો પ્રયાસ કરાયો હતો. આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.