સુરેન્દ્રનગર જિલ્લામાં યુવતીઓએ યુવાનોનુ શોષણ કરી અને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ચેટીંગ કરી અને મૈત્રી સંબંધો બાંધી અને લાલચો આપી યુવાનોને ફસાવતા હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આ રીતે આવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામનો યુવાન અમિત દેવજી નામનો યુવાન જામ ખંભાળિયાના ધરમપુર ગામની યુવતી સાથે સોશિયલ મીડિયામાં તેની સાથે ઓળખાણ કરી અને બંનેઓ નેટ મારફતે પ્રેમ પ્રકરણ થયુ હતુ. ત્યારબાદ પરિણીત યુવતીએ મુળી તાલુકાના સરલા ગામના યુવાન સાથે મૈત્રી કરાર કરી અને થોડા દિવસો સાથે રહી તેને છોડી અને તેના પતિ પાસે જતી રહી હતી.મુળી તાલુકાના સરલા ગામના અમિત દેવજી સુસાઇડ નોટ સાથે પોલીસ મથકની પાછળના ભાગમાં ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી.ત્યારે સુસાઇડ નોટના આધારે જામખંભાળિયાના ધરમપુર ગામની યુવતી હિરલ દીપકભાઈની ધરપકડ મૂળી પોલીસે કરી હતી. અને તપાસ બાદ આજે હિરલ દીપકભાઈને જેલ હવાલે કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय स्टेट बैंक की विशेष प्री-लिटिगेशन लोक अदालत का हुआ आयोजन
राजस्थान राज्य विधिक सेवा प्राधिकरण के निर्देशानुसार जिला विधिक सेवा प्राधिकरण द्वारा 14 दिसम्बर...
Nasdaq Fall Big Impact | इतनी बड़ी गिरावट के बाद भारतीय बाजार में भी दिखेगा बड़ा असर? | Anuj Singhal
Nasdaq Fall Big Impact | इतनी बड़ी गिरावट के बाद भारतीय बाजार में भी दिखेगा बड़ा असर? | Anuj Singhal
પાવીજેતપુર નજીક મોટી રાસલીના સાંકડા નાળા ઉપર અકસ્માત ન સર્જાય માટે પોલીસે બેરીકેટ મુક્યાં
પાવીજેતપુર નજીક મોટી રાસલી ના સાંકડા નાળા ઉપર મોટી હોનારત ન સર્જાય તે માટે પાવીજેતપુર પોલીસ...
એક જ પરિવારના સાત વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી:બજારમાંથી લાવેલો કેરીનો રસ પીધા બાદ તબિયત લથડી હોવાની વિગત સામે આવી
સુરેન્દ્રનગરના ચૂડામાં એક જ પરિવારના સાત વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી હતી. ચૂડા...
कोटा सीए ब्रांच ने नए सीए सदस्यों का किया सम्मान, नई अवसरों के बारे में दी जानकारी
कोटा सीए ब्रांच की ओर से रविवार को नई धान मंडी स्थित आईसीएआई भवन में सम्मान समारोह का आयोजन किया...