*ડીસા નગરપાલિકાના સભા હોલમાં મોરબી ઝુલતા પુલમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ...*
ડીસા નગરપાલિકાના સભા હોલમાં મોરબી ઝુલતા પુલમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
ડીસા નગરપાલિકા હોલમાં મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ મૌન પાળી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપ પ્રમુખ, સવિતાબેન હરિયાણી સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ હાજર રહયા હતા...