આમ આદમી પાર્ટી ના થરાદ વિધાનસભા ચૂંટણીમાં ઠાકોર ઉમેદવાર ને આપી શકે ટીકેટ: સુત્રો 

ઠાકોર સામજ ને વર્ષોજૂની કોંગ્રેસ પાર્ટી પાસે ટીકેટ ની હતી માંગણીઓ : સુત્રો

કોંગ્રેસ.ભાજપ ની અવગણના થી ઠાકોર સમાજ નો યુવા વર્ગ છે નિરાશ: સુત્રો 

આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે ઠાકોર ને ઉતારશે મેદાનમાં: સુત્રો 

આમ આદમી પાર્ટી દ્વારા પ્રધાનજી ઠાકોર , ભરતજી મડાલ સરપંચ. પીરાજી ઠાકોર નામો ની પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું સર્વે : સુત્રો

ભાજપ કોંગ્રેસ વર્ષો થી મતદાન કરવા માટે જન્મ લીધો હોવાનું અન્ય સમાજનો દાવો : સુત્રો 

વર્ષોથી પાર્ટી નો વોટ આપ્યા પણ પાર્ટી ચોક્કસ સમાજના વ્યક્તઓ ટીકેટ આપે છે : સુત્રો