ભારતના ચૂંટણી પંચ તરફથી તમામ નાગરિકોને અપીલ કરાઇ છે કે કોઈપણ વ્યકિતને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈ પણ લાંચ લેતી કે આપતી કોઈપણ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. વધુમાં, કોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યકિતને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈપણ વ્યકિત, ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧–ગ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યકિતઓ સામે કાર્યવાહી કરવા માટે ફલાઈંગ સ્કવોડ ઉભી કરવામાં આવી છે. આથી તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારની લાંચ નહિ લેવા અને કોઈ પણ વ્યકિત લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈપણ જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો, તે અંગે ફરિયાદ મેળવવા માટે ઉભા કરવામાં આવેલા જિલ્લાના ૨૪×૭ ફરિયાદ દેખરેખ નિયંત્રક એકમના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૩૮૯ ઉપર જાણ કરવા શ્રી દિલીપ રાણા જિલ્લા ચૂંટણી અધિકારી-કચ્છ દ્વારા અપીલ કરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LIVE TV: Nitin Gadkari's Viral Speech | Gadkari Viral Video। Latest News । Aaj Tak LIVE
LIVE TV: Nitin Gadkari's Viral Speech | Gadkari Viral Video। Latest News । Aaj Tak LIVE
ट्रम्प बोले- कमला राष्ट्रपति बनीं तो इजराइल खत्म हो जाएगा:उन्हें वोट देने वाले यहूदी दिमाग की जांच कराएं
अमेरिका के पूर्व राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने दावा किया कि यदि उपराष्ट्रपति कमला हैरिस चुनाव...
પ્રાંતિજ ખાતે ભીલ સમાજના ધર્મપ્રેમી લોકો એ રામાપીર ના નવનેજા સાથે કાઢેલ ભવ્ય શોભાયાત્રા
પ્રાંતિજ ખાતે ભીલ સમાજના ધર્મપ્રેમી લોકો એ રામાપીર ના નવનેજા સાથે કાઢેલ ભવ્ય શોભાયાત્રા
તારાપુર સાર્વજનિક હાઇસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના જુના મકાનના રિનોવેશન માટે એન આઇ આઇ દાતાના દાનની જાહેરાત
તારાપુર શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રી સાર્વજનિક હાઇસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના જુના મકાનના...
Uddhav Thackeray यांच्या सोबतच राहणार, Rutuja Latke यांचा इशारा, मशाल घेऊन लढणार
Uddhav Thackeray यांच्या सोबतच राहणार, Rutuja Latke यांचा इशारा, मशाल घेऊन लढणार