આખરે લાગ્યો જયસુખ પટેલનો પતો

મોરબી દુર્ઘટનાના હત્યારાનું લોકેશન મળ્યું

ઓરેવાલા માલિક જયસુખ પટેલનું લોકેશન ટ્રેસ

જયસુખ પટેલ હરિદ્વારમાં હોવાની ચર્ચા

પરિવાર સાથે હરિદ્વારમાં ધામા નાંખ્યાની ચર્ચા

હરિદ્વારમાં છે જયસુખ પટેલનો બંગલો

રવિવારે દુર્ઘટના બાદ આખો પરિવાર ફરાર છે

પરિવાર સાથે જયસુખ હરિદ્વાર ગયાની શક્યતા

પોલીસ પકડથી છટકવા ભાગ્યો પટેલ પરિવાર

ગુજરાતની સ્માર્ટ પોલીસ હજુ પકડી શકી નથી