પેટલાદ શહેરના સાઈનાથ મંદિરે આજે હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ હોમિયોપેથીક હોસ્પિટલના સહયોગથી પેટલાદના સાઈનાથ મંદિરે આજે હોમિયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.