વિધાનસભા ચૂંટણી જાહેર થતા જસદણ ગ્રામ્ય સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાય Dysp,PI, હાજર રહ્યા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ ગોંડલ ડિવિઝન તથા જસદણ પોલીસ સ્ટેશનના નવા આવેલા પોલીસ ઇન્સ. પી.બી. જાની સાહેબ દ્વારા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જસદણ પો.સ્ટે.ના 12 માણસો તથા સીઆરપીએફના 30 જવાનો દ્વારા ત્રણ સરકારી વાહનો સાથે પો.સ્ટે. વિસ્તારના છ સંવેદનશીલ ગામડા ભડલી આંબરડી, સોમલપર, વડોદ, શિવરાજપુર અને ગોડલાધાર ગામની મુલાકાત કરવામાં આવી તેના સંવેદનશીલ બિલ્ડીંગ તથા બુથની મુલાકાત કરવામાં આવી અને ગામડાઓમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી તથા ગામના સરપંચ તથા વિવિધ આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'उत्पीड़न, बलात्कार, भेदभाव...Gujarat High Court ने Law University की किन रिपोर्ट्स को 'डरावना' कहा?
'उत्पीड़न, बलात्कार, भेदभाव...Gujarat High Court ने Law University की किन रिपोर्ट्स को 'डरावना' कहा?
ગડસીસર શાખાની મીઠાવીચારણ માઈનોર કેનાલમાં પાણી ન આવતાં ખેડૂતોમાં ભારે રોષ..!
ગડસીસર શાખાની મીઠાવીચારણ માઈનોર કેનાલમાં પાણી ન આવતાં ખેડૂતોમાં ભારે રોષ..!
Kia ने Sonet और Seltos के नए ट्रिम किए पेश, जानें कैसे हैं फीचर्स और कितनी है कीमत
साउथ कोरियाई वाहन निर्माता Kia Motors भारतीय बाजार में Sonet और Seltos एसयूवी को ऑफर करती है।...
ડભોઇ ફરતિકુઈ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત
ડભોઇ ફરતિકુઈ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત