ગત તા. ૩૦મી ઓગષ્ટના રોજ ગરબાડા નગરમાં આવેલ એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ પ્રાથમીક શાળાને નિશાન બનાવી શાળાના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો અને શાળામાંથી એક લેપટોપ, એક એલ.ઈ.ડી. ટી.વી., એક મોનીટર વિગેરે મળી કુલ રૂા.૪૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરોએ શાળામાં લાગેલ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં આ સંબંધે શાળામાં ફરજ બજાવતાં અને દાહોદ શહેરના સહકાર નગર ખાતે રહેતાં દિક્ષિતકુમાર રવસીંગભાઈ ચૌધરીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગત તા. ૩૦મી ઓગષ્ટના રોજ ગરબાડા નગરમાં આવેલ એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ પ્રાથમીક શાળાને નિશાન બનાવી શાળાના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો અને શાળામાંથી એક લેપટોપ, એક એલ.ઈ.ડી. ટી.વી., એક મોનીટર વિગેરે મળી કુલ રૂા.૪૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરોએ શાળામાં લાગેલ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં આ સંબંધે શાળામાં ફરજ બજાવતાં અને દાહોદ શહેરના સહકાર નગર ખાતે રહેતાં દિક્ષિતકુમાર રવસીંગભાઈ ચૌધરીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ গজপুৰীয়াত সংঘটিত এক পথ দুৰ্ঘটনাত দুজন লোক গুৰুতৰভাৱে আহত
মৰাণ গজপুৰীয়াত সংঘটিত এক পথ দুৰ্ঘটনাত দুজন লোক গুৰুতৰভাৱে আহত
खराब EVM वोट भी पलट देंगे? Supreme Court | Electoral Bond | Kisan Andolan | LT Show
खराब EVM वोट भी पलट देंगे? Supreme Court | Electoral Bond | Kisan Andolan | LT Show
শিৱসাগৰত সাংসদ তপন কুমাৰ গগৈৰ অধ্যক্ষতাত জিলা উন্নয়ন সমন্বয়ৰক্ষী আৰু নিৰীক্ষণ সমিতি(দিশা)ৰ বৈঠক সম্পন্ন
যোৰহাট লোকসভা সমষ্টিৰ সাংসদ তপন কুমাৰ গগৈৰ অধ্যক্ষতাত শিৱসাগৰ জিলা আয়ুক্ত কাৰ্য্যালয়ৰ চ্যুকাফা...