ખંભાત શહેરની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશન દ્વારા ભાલબારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર ભેટ, ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.ઉપરાંત સેવા નિવૃત કર્મયોગીઓનું સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યું હતું.તેઓની સેવાઓને પણ બિરદાવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર પ્રવિણભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368