પેટલાદ તાલુકાના ધર્મજ ગામે ત્રણ રસ્તા નજીક ગઈકાલે સાંજે પુળાના ગઠ્ઠામાં એકાએક આગ લાગી હતી. આગે વિકરાલ સ્વરુપ ધારણ કરી લેતા પૂળાનાં ગઠ્ઠા આગમાં બળી ગયા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગની ઘટનામાં 25,000 થી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિપોરજોય વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ મોડમાં...!
બિપોરજોય વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ મોડમાં...!
Cyclone Forecast : હવામાન નિષ્ણાંતે વ્યકત કરી ચિંતા | Gujarati News | News18 Gujarati
Cyclone Forecast : હવામાન નિષ્ણાંતે વ્યકત કરી ચિંતા | Gujarati News | News18 Gujarati
7 FOODS YOU MUST AVOID EATING IN BREAKFAST (Empty Stomach)| By GunjanShouts
7 FOODS YOU MUST AVOID EATING IN BREAKFAST (Empty Stomach)| By GunjanShouts
મહિનાના પ્રથમ દિવસે રાહુ નક્ષત્રમાં ચંદ્ર, સપ્ટેમ્બરમાં બજાર રહેશે અસ્થિર
સપ્ટેમ્બરની નવી સિરીઝની શરૂઆત સાથે બજાર ઘટાડા સાથે બંધ થયું છે અને એસ્ટ્રો સાયકલમાં હવે બજાર...
લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા
લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત...