વઢવાણ તાલુકાના વડોદ ગામ પાસે રાત્રી દરમિયાન ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં વડાપ્રધાનના કાર્યક્રમમાંથી રાજકોટ પરત જતી ખાલી બસને નુકશાન થયુ હતુ.જ્યારે અકસ્માત બાદ બસ ડ્રાઇવર ફરાર થઇ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લા આસપાસમાંથી પસાર થતા હાઇવે પર બેફામ ગતીએ અને ગફલતભરી રીતે વાહન ચલાવવાથી અકસ્માત બનવાના બનાવો સામે આવતા હોય છે.જેમાં લોકોને ઇજાથી લઇ મૃત્યુ થવા સુધીના બનાવો બનતા હોય છે.ત્યારે આવોજ એક બનાવ રાજકોટ લીંબડી હાઇવે પર વડોદ ગામ નજીક બન્યો હતો.જેમાં વડા પ્રધાનના કાર્યક્રમમાંથી ખાલી એસટી બસ રાજકોટ લીંબડી હાઇવે પરથઇ પસાર થઇ રહી હતી.રાત્રી દરમિયાન વડોદ ગામ પાસે પહોંચતા કોઇ કારણો સર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બસ આગળની તરફથી ભારે નુકશાન થયુ હતુ.આ બસ વડા પ્રધાનના કાર્યક્રમમાંથી ખાલી થઇ પરત ફરી રહી હોવાથી કોઇ જાનહાની થઇ નહતીં.જ્યારે અકસ્માત બાદ બસ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2023 Kia Seltos ने महीने भर में पूरा किया 30 हजार बुकिंग का आंकड़ा, इस वेरिएंट और कलर की सबसे ज्यादा मांग
Kia India ने घोषणा की है कि उन्हें केवल एक महीने में 2023 Kia Seltos के लिए 31716 बुकिंग मिली...
દાહોદ ને રોજગારી રિટર્ન અને વેકેન્સીની વિગત મોકલવા.....
તા.૩૦ /૦૧ /૨૦૨૫ સુધીમાં જીલ્લા રોજગાર કચેરી, દાહોદને રોજગારી રીટર્ન અને વેકેન્સીની વિગત મોકલવા...
આવી રહ્યુ છે રેમલ વાવાઝોડું:..
આવી રહ્યુ છે રેમલ વાવાઝોડું : ગુજરાતમાં વાતાવરણમાં શરૂ થઈ હલચલ
...
2028 Olympic में शामिल हुआ Cricket, 123 साल बाद हुई वापसी
2028 Olympic में शामिल हुआ Cricket, 123 साल बाद हुई वापसी
ડીસા પંથકમાં ફરી બન્યો કમોસમી માવઠા જેવો માહોલ / સબંધ ભારત ન્યુઝ
ડીસા પંથકમાં ફરી બન્યો કમોસમી માવઠા જેવો માહોલ / સબંધ ભારત ન્યુઝ