આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમીરગઢ તાલુકા ના ઈકબાલગઢ નેશનલ હાઈવે નજીક અજાણ્યા ઈસમની લાશ મળતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી.
ઈકબાલગઢ નેશનલ હાઈવે ઢોલિયા પાણીના ટાંકા નજીક અજાણ્યા ઈસમની લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા...
Okaya Ferrato Disruptor Launched: OKAYA की EV बाइक तीन रंग में लॉन्च | Bikes in India | Sports bike
Okaya Ferrato Disruptor Launched: OKAYA की EV बाइक तीन रंग में लॉन्च | Bikes in India | Sports bike
তিনিচুকীয়াৰ বজালতলীত হেৰইন সহ এজন আটক তিনিচুকীয়া আৰক্ষীৰ
তিনিচুকীয়াৰ বজালতলীত হেৰইন সহ এজন আটক তিনিচুকীয়া আৰক্ষীৰ
प्रहलाद लोधी के निज निवास पहुंचे CM शिवराज और बीडी शर्मा,श्रध्दांजलि अर्पित कर की शोक संवेदना व्यक्त
प्रहलाद लोधी के निज निवास पहुंचे CM शिवराज और बीडी शर्मा,श्रध्दांजलि अर्पित कर की शोक संवेदना व्यक्त
છાપી હાઈવે પર આવેલ ધારેવાડા પાટિયા પાસે રીક્ષાએ પલ્ટી મારી, ચાર લોકો થયા ઘાયલ..
છાપી ધારેવાડા પાટિયા પાસે એક રીક્ષા પલ્ટી મારતા એકજ પરિવારના ચારથી વધુ લોકો ઘાયલ થયાં હોવાની ઘટના...