પાંથાવાડા ની બાજુમાં આવેલ સોડાલ ગામની સીમમાં આવેલ હંગામી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી એક દારૂ ભરેલી રીક્ષા પાથાવાડા પોલીસે ઝડપી પાડી છે રીક્ષામાંથી કુલ 480 જેટલી દારૂની બોટલો સહિત પોલીસે કુલ એક લાખથી વધુ નો મુદ્દા માલ કબજે લઈ એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે . બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા પોલીસ સ્ટાફ પોતાના વિસ્તારમાં સોડાલ સીમમાં હંગામી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમા હતા જે દરમિયાન બાતમી મળેલી કે રાજેસ્થાન તરફથી એક લોડીંગ રીક્ષામાં દારૂ ભરી ભટરામ તરફ જનાર છે . જે હકીકતના આધારે નાકાબંધી કરી હકીકત વાળી રીક્ષા આવતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા પૂનમભાઈ ગોહિલ વાલ્મિકીપુરા માનસરોવર રોડ પાલનપુર પોતાની રિક્ષામાં ગુપ્તખાનું બનાવી જેમાં દારૂની 480 જેટલી બોટલો પોલીસને મળી આવી હતી . પોલીસે પુનાભાઈની અટકાયત કરી એક લાખ થી વધુનો મુદામાલ પોલીસ કબ્જે લઇ એક ઇસમ ની અટકાયત કરી રીક્ષા ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટર મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ કરી છે રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેરમાં રોજગાર ભરતી મેળો યોજાયો
જૂનાગઢ જિલ્લાના કુશળ યુવાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત એકમમાં રોજગારીનો અવસર પ્રાપ્ત થાય...
Farmers Protest: बाइक पर सवार होकर निहंग सिख ने दी सरकार को चेतावनी, किसानों का खुलकर किया समर्थन
Farmers Protest: बाइक पर सवार होकर निहंग सिख ने दी सरकार को चेतावनी, किसानों का खुलकर किया समर्थन
Smartphone Tips: एंड्रॉइड स्मार्टफोन में ब्लॉक करना चाहते हैं स्पैम कॉल, 3 खास तरीके आएंगे काम
स्पैम कॉल की समस्या बहुत आम है और यूजर्स अक्सर इसकी शिकायत करते रहते हैं। ये कॉल खास कर...
जयशंकर बोले- अब भारत पहले जैसा नहीं रहा:पहले 26/11 हमले पर कोई एक्शन नहीं हुआ, हमने पाकिस्तान को उरी और बालाकोट का जवाब दिया
विदेश मंत्री एस जयशंकर ने एक निजी कार्यक्रम में भारत की डिफेंस पॉलिसी से लेकर कई मुद्दों पर बात...
કાલોલ શહેરમાં ગોપાષ્ટમી નિમિત્તે કામધેનુ ગૌ શાળા ખાતે "ગૌ" છપ્પન ભોગનું આયોજન કરાયું
કાલોલ શહેરના કલાલ ઝાંપા વેરાઇ માતાના મંદિરની બાજુમાં ગોપાષ્ટમી નિમિત્તે કામધેનુ ગૌ શાળા...